હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છેભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માગે છેન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દેજમાના કેમ તું હાથે કરી તકરાર માગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને ડગરમાંથીરુદનના કારણે દુનિયા ખુલાસા અપાર માગે છેકાયમ કોણ એવો નિત્યનો શણગાર માગે છે સહારો આંસુઓનો પણ હવે કૈલાસ ક્યાં બાકીહૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે
No comments:
Post a Comment