પૂછો કે pen
માં ય ફરે ઝાંઝવા, તો
હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવારાં, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવારાં, તો હા
એવું ય ઘર હતું જ્યાં ઊગી'તી
લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા
દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો લીલા બાગ સુકાઈ ગયા, તો હા
પૂછો લીલા બાગ સુકાઈ ગયા, તો હા
આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા
છટકી ગયું કોઈ પ્રતિબિંબમાંથી
બ્હાર
પૂછો કે દર્પણમાં હતા બારણાં, તો હા
પૂછો કે દર્પણમાં હતા બારણાં, તો હા
No comments:
Post a Comment