સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણનથી એને કાંઈ જંપ નથી મનને આ ચેનઆકાશે જોઈ મેં તો છાયા ઘનશ્યામનીને જાગી ઊઠ્યાં શમણાંના ગીતએવી મારી પાગલની પ્રીતજોઈ જોઈ ઝંખુ ને ઝૂરું હું રાત’દીસખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણવીજળી ચીરે વ્યોમને મને વેદના ચીરે તેમ કોણ જાણે એવું શું આવે છે યાદ કેનથી ઊજળાં દિવસ ઘોર અંધારી રેનનીતરે છે આંખમાંથી ધારા આખા આ આયખાને આમ કાં દઝાડતા કોની તે યાદના અંગારાસખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણસખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણનથી એને કાંઈ જંપ નથી મનને આ ચેનસ્વર – સુધા મલ્હોત્રા કવિ – ?

No comments:
Post a Comment