Monday, June 2, 2014

મનની ધરતીમા પડેલા લાગણીઓના બીજ પર જો વહાલ નો વરસાદ વરસવા દેશો તો ફરી પાછા 

સમ્બન્ધોના લીલા અંકુર ફૂટી


નીકળશે. જમીન અને જીન્દગીનો સ્વભાવ એકસરખો છેૢ એક દાણો વાવીએ તો એ અનેક ગણુ કરીને આપેછે.

No comments:

Post a Comment